સાબરકાંઠામાં તળાવો સુકાતા 20થી વધુ ગામોમાં પીવાનું પાણી અને ઘાસચારો ખતમ, રવિ પાક અને પશુધન પર જોખમ
સાબરકાંઠામાં જળસંકટ સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને પોશીના તલાકાના આદિવાસી વિસ્તારોમાં ચોમાસું પૂરું થતાં જ જળસંકટ ઘેરાયો છે. અપૂરતા અને અનિયમિત વરસાદને કારણે ઓક્ટોબરમાં જ તળાવો અને સ્થાનિક જળસ્ત્રોતો સુકાઈ ગયા છે. ચાંગોદ, દોતડ સહિતના 20થી વધુ ગામોમાં પીવાનું પાણી અને પશુઓ માટેના ઘાસચારોની ગંભીર કમી જોવા મળી રહી છે. કોલંદનું તળાવ પણ સુકાઈ જતાં રવિ પાક … Read more