બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા: 16 નવેમ્બરે વાવાઝોડું, અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા બંગાળની ખાડીમાં રચાયેલ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાનું જણાયું છે અને તેનો વિકાસ થઇ 16 નવેમ્બરની આસપાસ ચક્રવાતી વાવાઝોડું બનવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આ સંબંધમાં ચેતવણી જારી કરવામાં આવી છે. આ સિસ્ટમ કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિત દક્ષિણ ભારતનાં રાજ્યોમાં 15 થી 19 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી … Read more