25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, અલ નીનો વધુ મજબૂત બન્યો, ઓક્ટોબરના અંત સુધી વધુ તાપ પડશે
અલ નીનોના પ્રભાવથી તાપમાનમાં વધારો અલ નીનોના પ્રભાવને લીધે ભારતમાં વરસાદમાં 13% ખાધ નોંધાયો છે અને હવામાન વિભાગે આગાહી આપી છે કે ઓક્ટોબરના અંત સુધી તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ગરમી સાર્વત્રિક રહી છે અને રાજકોટમાં 25 વર્ષનો રેકોર્ડ તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. અલ નીનોની તીવ્રતા અલ નીનોની તીવ્રતા અને … Read more