સચિવાલયમાં ખાલી ચેમ્બરોમાં એસી-પંખા અને લાઈટ ચાલુ રહેતા વીજ બચતના આદેશનું ઉલ્લંઘન, પ્રજામાં રોષ
સચિવાલયમાં વીજ બચતના આદેશનું ઉલ્લંઘન ગુજરાતમાં વીજ સંકટ વચ્ચે સરકારે સામાન્ય જનતા, ખેડૂતો અને ઉદ્યોગોને વીજળીનું સંયમિત ઉપયોગ કરવાની સલાહ આપી છે. છતાં સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓમાં ખાલી રૂમોમાં પણ એસી, પંખા અને લાઇટ સતત ચાલુ રહેતા જોવા મળ્યા છે. મંત્રીઓ અને અધિકારીઓની ગેરહાજરીમાં પણ ચેમ્બરોમાં વીજનો અનાવશ્યક ઉપયોગ ચાલુ રહેવાના દ્રશ્યો સામે આવતા … Read more