અમદાવાદમાં નવરાત્રિ સમયગાળામાં મેટ્રો રાત્રે 2 અને BRTS રાત્રે 12:30 સુધી સેવા લંબાવવામાં આવી

અમિતાભ બચ્ચનના બંગલાને ધમકી

અમદાવાદમાં નવરાત્રિ મેટ્રો સેવા નવરાત્રિ ઉત્સવને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મેટ્રો અને BRTS સેવાઓનો સમયગાળો વધારવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ મેટ્રો સેવા 19 ઓક્ટોબર સુધી રાત્રે 2:00 વાગ્યા સુધી ચલાવતી રહેશે અને તે સમયગાળામાં રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ ફરજિયાત રહેશે. BRTS સેવા GMDC ગ્રાઉન્ડથી જનમાર્ગ (BRTS) બસ સેવા રાત્રે 12:30 વાગ્યા સુધી ત્રણ રૂટ પર … Read more