ગુજરાતમાં દેશની પ્રથમ AC વિસ્ટાડોમ બસ સેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ

વડોદરામાં ખોરાક શાખાના દરોડા

ગુજરાતમાં AC વિસ્ટાડોમ બસ સેવા શરૂ ગુજરાતના પ્રવાસનને આધુનિક બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) ખાતે 2 નવેમ્બર 2026થી દેશમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ધોરણની AC વિસ્ટાડોમ બસ સેવા શરૂ થઈ છે. GSRTC અને ગુજરાત ટુરિઝમ દ્વારા તૈયાર કરાઇેલી કુલ 5 બસોમાંથી હાલ 2 બસો મુસાફરો માટે કાર્યરત કરવામાં આવી છે. મુસાફરો GSRTCની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ … Read more

દિલ્હીએ નેપાળ પૂરના કારણે દિલ્હી-કાઠમંડુ ફ્રેન્ડશીપ બસ સેવા બે દિવસ માટે સ્થગિત કરી

INS સહ્યાદ્રી

દિલ્હી-કાઠમંડુ બસ સેવા સ્થગિત નેપાળમાં થયેલા વિનાશક પૂરના પગલે તેમની સલામતીને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ભારત-નેપાળ ફ્રેન્ડશીપ બસ સેવાઓ બે દિવસ માટે અસ્થાયી રીતે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) દ્વારા જારી નોટિફિકેશન અનુસાર 28 ઓગસ્ટ, 2026 ના રોજ દિલ્હી-કાઠમંડુ અને કાઠમંડુ-દિલ્હી રૂટ માટે નિર્ધારિત DTC બસ ટ્રીપ્સને સ્થગિત કરવામાં આવ્યા છે … Read more