દિવાળી-2026: GSRTC અમદાવાદ ડિવિઝને એક્સ્ટ્રા બસોથી ₹1.35 કરોડથી વધુ આવક, સંચાલન ખર્ચ પર પ્રશ્નો

વડોદરામાં ઓપન સ્કૂલ પરીક્ષા

GSRTC દિવાળી 2026 દરમિયાન આવક દિવાળી-2026 ના તહેવારો દરમિયાન GSRTCનાં અમદાવાદ ડિવિઝને 2 થી 9 નવેમ્બર વચ્ચે એક્સ્ટ્રા બસો ચલાવીને મુસાફરોને સહાય પૂરી પાડવાની કામગીરી દરમિયાન ₹1.35 કરોડથી વધુ આવક નોંધાવવાનો દાવો કર્યો છે. અમદાવાદ વિભાગની 10 ડેપોએ કુલ 2,055 વધારાની ટ્રિપ્સ ચલાવી અને કુલ 70,596 મુસાફરોને સેવા મળી. સંચાલન અને આવકની વિગતો સંચાલન કિલોમાં … Read more