વડોદરા: સનફાર્મા રોડથી ભાયલી તરફના બ્રિજના પાયામાં નડતરરૂપ પાણીની લાઈન ખસેડવા અંદાજ કરતાં 17 ટકા વધુ ભાવ
સનફાર્મા રોડથી ભાયલી તરફના બ્રિજના પાયામાં પાણીની લાઈન ખસેડવા 17% વધુ ભાવ વડોદરામાં સનફાર્મા રોડથી ભાયલી તરફના નવા બ્રિજના પાયામાં નડતરરૂપ 700 MM અને 500 MM વ્યાસની પાણીની લાઇનો ખસેડવા રૂ.31,55,949નો ભાવ રજૂ કરાયો છે. આ ભાવ પ્રથમ અંદાજિત રકમ રૂ.26,97,392 કરતાં 17% વધુ છે. દરખાસ્તમાં જણાવ્યું છે કે બજારભાવ અને એસ.ઓ.આર.ની સરખામણીએ કોન્ટ્રાક્ટરની રજૂઆત … Read more