રૂ.4.11 કરોડના ખર્ચે લકડી પુલ કાંસનું નવીનીકરણ કરાશે : 23.61 ટકા નીચા ભાવે ટેન્ડર રજૂ થયું

મુંબઈમાં જૈશ-એ-મોહમ્મદ શંકાસ્પદ ઝડપાયો

વડોદરા કોર્પોરેશને દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લકડી પુલ કાંસનું નવીનીકરણ માટે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરી છે. આ કામ માટે કોર્પોરેશન દ્વારા તૈયારી કરવામાં આવેલ અંદાજિત ખર્ચ રૂ.5.38 કરોડ (રૂ.5,38,67,470) રાખવામાં આવ્યો હતો. નવી આર.સી.સી. ઓપન ટ્રેપેઝોડીઅલ ચેનલ ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નિવારવા અહીં આર.સી.સી. ઓપન ટ્રેપેઝોડીઅલ ચેનલ બનાવવાનો પ્રસ્તાવ છે. ટેન્ડર અને ભાવપત્રની … Read more

મેટ્રો રેલ-3 : પશ્ચિમ ગુજરાતમેટ્રોમાં 7 રૂટ અને 43 એલિવેટેડ સ્ટેશન માટે 58 કિ.મી. નેટવર્કની ટેન્ડર પ્રક્રિયા જાહેર

મુંબઈમાં જૈશ-એ-મોહમ્મદ શંકાસ્પદ ઝડપાયો

મેટ્રો રેલ-3 માટે ટેન્ડર જાહેર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને અમદાવાદના મેટ્રો રેલ ફેઝ-3 માટે ટેન્ડરો જાહેર કર્યો છે. જાહેરાત મુજબ પશ્ચિમ અમદાવાદનાં વિસ્તારોને કવર કરવા માટે કુલ 58 કિ.મી. લાંબાના નેટવર્ક પર 7 નવા રૂટ બનાવવામાં આવશે અને તેમાં 43 એલિવેટેડ સ્ટેશનનું નિર્માણ થવાનો પ્રસ્તાવ છે. પ્રોજેક્ટથી થલતેજથી ગોધાવી અને વાડજ સહિતના પશ્ચિમ વિસ્તારો મેટ્રો … Read more