તરસાલી-બરોડા ડેરી રોડ પર વહેલી સવારે બાઇકચાલકનું કરૂણ મોત
તરસાલી-બરોડા ડેરી રોડ અકસ્માત તરસાલી-બરોડા ડેરી રોડ પર વહેલી સવારે બે અલગ અલગ અકસ્માતોમાં બે બાઇક ચાલકનું મોત થયું. માંજલપુરના મોહનચન્દ્ર રથ (ઉ.વ.32)ને સવારે 5 વાગ્યે તરસાલી શાક માર્કેટ પાસે અજાણ્યા વાહનો ટક્કર મારેતા ગંભીર ઇજા થઈ હતી અને તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું. મૃતકના પિતાએ મકરપુરા પોલીસમાં ફરિયાદ … Read more