બરોડામાં સોની પરિવારનો સામૂહિક આપઘાત: ત્રણ પાનાની સ્યૂસાઇડ નોટ મળી

ફિલ્મ અન્નદાતા

બરોડામાં સોની પરિવારનો સામૂહિક આપઘાત એમ.જી. રોડ પર દલા પટેલની પોળમાં રહેતા સોની પરિવારના માતા, પુત્ર અને પુત્રીની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ઘટનામાં 50 વર્ષીય આરતીબેન, 27 વર્ષીય નીલકંકઠ અને 23 વર્ષીય જેનીએ દુપટ્ટાથી ગળિયો બાંધી જીવનનો અંત કર્યો હતો. પોલીસને સ્થળેથી આરતીબેનની ત્રણ પાનાની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે અને સિટી પી.આઇ. … Read more