મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: ‘તમામ ભારતીયોને દેશમાંથી બહાર કાઢી મુકો’, ટ્રમ્પ સમર્થકો વિવાદમાં, અમરેલીમાં વંદે ભારત પર પથ્થરમારો અને કોંગ્રેસને દાનમાં 75% ઘટાડો
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ આ મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં કેન્દ્રિય, આંતરરાષ્ટ્રીય અને રાજ્યસ્થરના મહત્વના સમાચાર સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તરમાં CRPF જવાનો સાથે દિવાળી મનાવી, અમરેલીમાં સાબરમતીથી વેરાવળ જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો અને કૉંગ્રેસને મળતા દાનમાં ભારે ઘટાડો નોંધાયો. ટ્રમ્પ સમર્થકોનો વિવાદ અમેરિકામાં દિવાળી કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પ સમર્થકો દ્વારા હિન્દુ સમુદાય વિરૂદ્ધ … Read more