TAT HS પરિણામ પર મોટો વિવાદ: ગોલ્ડ મેડાલિસ્ટ અને પીએચ.ડી. ધારકોના ગુણ માત્ર 80થી 110; 30,754 ઉમેદવારો નિષ્ફળ

TAT HS પરિણામ વિવાદ

TAT HS પરિણામ વિવાદ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TAT ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના પરિણામોને લઇને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. થરાદ ખાતે ઉમેદવારો કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિષ્પક્ષ તપાસ અને પુનઃમૂલ્યાંકનની માંગ કરી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે ગોલ્ડ મેડાલિસ્ટ, પીએચ.ડી. ધારકો અને 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અનેક અનુભવી શિક્ષકોના ગુણ … Read more