TAT-HSની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, ઉમેદવારો સીટ નંબર અને જન્મ તારીખથી રિઝલ્ટ જોઈ શકશે
TAT-HS પરીક્ષાનું પરિણામ જાહેર ગાંધીનગર, 6 Nov 2026 — રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT-HS (ઉચ્ચતર માધ્યમિક)ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ દિવાળી પૂર્વે જાહેર થતા સફળ ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સમાચાર GS Team દ્વારા આપ્યા છે. પરિણામ કેવી રીતે તપાસવું પરિણામ કેવી રીતે તપાસવું, તે અંગેની માહિતી માટે, … Read more