યુપીમાં ભાજપના 8 રાજ્યસભા ઉમેદવારોની જાહેરાત: તમામ નવા; રાજ્યપાલ ગંગવારની પુત્રીને મેદાનમાં ઉતારી, મોદીના 2 મંત્રીઓને ટિકિટ મળી નહીં
યુપીમાં ભાજપના રાજ્યસભા ઉમેદવારોની જાહેરાત ઉત્તર પ્રદેશમાં ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે સોમવારે બપોરે 8 ઉમેદવાર જાહેર કર્યા છે. પાર્ટીના જણાવ્યા પ્રમાણે તમામ ઉમેદવાર નવા છે અને તેમાં 2 મહિલા ઉમેદવાર શામેલ છે. જાહેર યાદીમાં પીએમ મોદીનું મંત્રિ મંડળમાં રહેલા બી.એલ. વર્મા અને હરદીપ સિંહ પુરીને રાજ્યસભાની ટિકિટ ન આપવાની વાત જોવા મળી છે; આમ અંગે … Read more