TAT-HS મુખ્ય પરીક્ષા રિઝલ્ટથી અસંતોષ: ઉમેદવારો ગુણચકાસણી અને ઉત્તરવહી જાહેર કરવાની માંગ

TAT-HS મુખ્ય પરીક્ષા રિઝલ્ટ

TAT-HS મુખ્ય પરીક્ષા રિઝલ્ટથી અસંતોષ રાજ્યની TAT-HS (ઉચ્ચતર માધ્યમિક) મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ તથા સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ઉમેદવારો વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી પેપર-1 અને પેપર-2 બંનેના ગુણ અને પોતાની લખેલી ઉત્તરવહીઓ જાહેર કરવાની માગ કરી રહ્યા છે. પરિણામમાં હાજરી અને પાસ આંકડામાં દેખાતી વિસંગતતાને લઈને ઉમેદવારો … Read more