AMCમાં 20 મહિના બાદ પણ નવા 2024-25 SORનો અમલ નથી, GST પર ઉણપ અને વેબસાઇટ પર SOR હાજર નથી
2024-25 SOR અમલની માંગ આવતી ટેન્ડર પ્રક્રિયામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજી પણ જૂના દર અને જૂના SORના આધારે અંદાજ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે રાજ્ય સરકારે 13 જાન્યુઆરી 2025ના રોજ મંજૂર કરેલો નવા 2024-25 નો SOR તાત્કાલિક અમલમાં મૂકવાની માંગ ઉઠતી રહી છે. રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેને કોર્પોરેશનના કમિશનરને પત્ર લખી નવાં SORનું … Read more