અમદાવાદ: હોટલ હયાતે બે કોફી પર ખોટા સર્વિસ ચાર્જ અને GST વસૂલ્યા, ગ્રાહકને રૂ.4,040 વળતર ચૂકવવા આદેશ
હોટલ હયાતે ખોટા સર્વિસ ચાર્જ અને GST વસૂલ્યા અમદાવાદની વસ્ત્રાપુરમાં આવેલી હોટલ હયાતે બે કોફી માટે ગેરકાયદે સર્વિસ ચાર્જ અને GST વસૂલવાના કારણે ગ્રાહકને ન્યાય મળ્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકલીફ નિવારણ પંચે હોટલને વસૂલેલી રકમ વ્યાજ સાથે પરત કરવા અને માનસિક યાતના તથા કાનૂની ખર્ચ માટે કુલ રૂ. 4,040 30 દિવસમાં ચૂકવવાનો આદેશ … Read more