ભાવનગર જિલ્લામાં ત્રણ દુષ્કર્મ કેસમાં ત્રણ શખ્સોને સખત કેદની સજા
ભાવનગર દુષ્કર્મ કેસમાં સખત કેદની સજા ભાવનગર જિલ્લામાં ત્રણ અલગ-અલગ દુષ્કર્મના કિસ્સાઓમાં ભાવનગરાના બે અને ઉમરાળાના ચોગઠ ગામના એક શખ્સને સ્પે. પોક્સો કોર્ટ દ્વારા સખત કેદની સજા ફટકારી છે. આરોપીઓ પર સગીરાઓને ધમકી આપી બળજબરીથી હવસનો શિકાર બનાવવાનો આરોપ છે. કોર્ટે કૈલાસ રાજાણીને ૭ વર્ષ, વિપુલ મેરને ૧૦ વર્ષ અને અજય વાજાને પણ ૧૦ વર્ષ … Read more