પેટ્રોલ-ડિઝલ સહિત પાંચ જેટલી વસ્તુઓ GSTમાં સમાવિષ્ટ થવાના સંકેત, GST 3.0 આગામી 6 મહિનામાં અમલમાં આવશે
GST 3.0ની તૈયારી ભારત સરકાર કરદાતાઓને સરળ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવા માટે GST 3.0 લોન્ચ કરવાની તૈયારીમાં છે. દમણ કમિશનરેટે 26 ઓક્ટોબરે આયોજિત ‘સહજ કર સંવાદ’ કાર્યક્રમમાં આ દિશાના આયોજન અને આગળના 100 દિવસમાં સંભવિત કરદાતાઓ અને MSMEને પ્લેટફોર્મ સાથે જોડવા માટેનું આઉટરીચ કાર્યક્રમ રજૂ કરાયું. કાર્યક્રમની વિગતો દમણમાં ‘સહજ કર સંવાદ’ અને કાર્યક્રમનું … Read more