રાહુલ ગાંધીએ મોદી પર આક્ષેપ: નોટબંધી-GSTએ નાના વેપારીઓને બરબાદ કર્યા, મોનોપોલીથી નોકરીઓ ઊભી થતી નથી
રાહુલ ગાંધીએ નોટબંધી-GST પર આક્ષેપ કર્યા રાહુલ ગાંધીએ શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીના ભાષણને નિશાન બનાવતાં X પર લખ્યું કે નોટબંધી-GST અને નાના વેપારીઓને બરબાદ કરી દીધા છે. તેમણે મોનોપોલી વિશે પણ જણાવ્યું કે મોનોપોલીથી નોકરીઓ ઊભી થતી નથી, તેનાથી કિંમતો વધે છે અને સ્પર્ધા ખતમ થાય છે. આ પોસ્ટ 10 કલાક પહેલા પ્રકાશિત થઈ હતી. … Read more