57 મી GST કાઉન્સિલ : દંડ અને ધરપકડના ડરથી વિશ્વાસ આધારિત કરવ્યવસ્થા તરફ | Gujarat Samachar
57મી GST કાઉન્સિલની બેઠક GSTના નવ વર્ષના ઇતિહાસમાં ૫૭મી કાઉન્સિલની બેઠક માત્ર નિયમોમાં સુધારા માટે જ નહીં, પરંતુ કરદાતાઓ પ્રત્યે સરકારના અભિગમમાં પરિવર્તન માટે પણ નોંધપાત્ર બની શકે છે. હવે કરવસૂલાત અને કડક અમલીકરણની બદલે વિશ્વાસ, સરળતા અને વ્યવસાયિક સુગમતા તરફ વળવાની સંકેતરૂપ ભલામણો આવી છે. સરકારનો અભિગમ સરકારનું સંદેશ: કરદાતાને સહયોગી ભાગીદાર તરીકે જોવાનો … Read more