કોર્પોરેશનના અધિકારીઓ સાંસદ-ધારાસભ્યોનું પણ નથી માનતા, અમદાવાદમાં 7 ઝોનમાં અલગ અલગને બદલે એક જ સેન્ટ્રલાઈઝ ટેન્ડર તૈયાર કર્યું
અમદાવાદમાં ટેન્ડર વિવાદ અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટની જાળવણી માટેનું ₹398.41 કરોડનું ટેન્ડર લઈને વિવાદ ઉઠ્યો છે. ધારાસભ્યો, સાંસદો અને કોર્પોરેટરોએ સમગ્ર શહેરને 7 ઝોનમાં વહેંચી ઝોનવાર અલગ-અલગ ટેન્ડર આપવા સૂચના આપી હતી, છતાં મૂર્તિગત રીતે અધિકારીઓ દ્વારા સેન્ટ્રલાઇઝ્ડ એક જ ટેન્ડરની પ્રક્રિયા તૈયાર કરવામાં આવી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની સૂચના અવગણાયાની બાબત ઉપર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને યોગ્ય … Read more