ઓમર અબ્દુલ્લા સરકાર પર સંકટ: નેશનલ કોન્ફરન્સના 25 ધારાસભ્યોએ આપ્યું 14 દિવસનું અલ્ટીમેટમ
ઓમર અબ્દુલ્લા સરકાર પર સંકટ જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા સરકાર સામે મોટું રાજકીય સંકટ ઊભું થયું છે. નેશનલ કોન્ફરન્સના 25 અસંતુષ્ટ ધારાસભ્યોએ વર્તમાન મંત્રીઓને હટાવી નવી કેબિનેટ રચવાની અને અનુચ્છેદ 370 અને 35A પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે 14 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેઓની માંગણીઓને સંતોષ ન મળતા તો સમર્થન પાછું ખેંચી શકે તેવો સંકેત આપવામાં આવ્યો … Read more