કોન્ટ્રાક્ટ લંબાવવાની દરખાસ્તનો વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો
કોન્ટ્રાક્ટ લંબાવવાની દરખાસ્તનો વિવાદ બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે ઇજારાની મુદત અને નાણાકીય મર્યાદા વધારવા સંબંધિત ચાર દરખાસ્તો સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ થતાં વિવાદ સર્જાયો છે. પૂર્વ વિપક્ષી નેતાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી આ વિવાદાસ્પદ દરખાસ્તો નામંજૂર કરી નવા ટેન્ડરો બહાર પાડવાની માંગ કરી છે. રજુઆતમાં ઉલ્લેખ છે કે CVCની ગાઈડલાઇન … Read more