ભરૂચમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, PSI સહિત 3 યુવાનોનાં મોત
ભરૂચમાં અકસ્માતની ઘટના ભરૂચના મનુબર ગામની નજીક લાગી ગયેલી અકસ્માતમાં વડોદરા તરફથી ભરૂચ આવી રહેલી કાર આગળ ચાલતા આઈસર (ટેમ્પા) પાછળ ધડાકાભેર અથડાતા કારમાં બેઠેલા ત્રણ યુવાનોએ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. મૃતકોમાં વડોદરા DCB બ્રાન્ચના PSI યશ પટેલ, 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનો સમાવેશ થાય છે. જાણ્યા પ્રમાણે તેઓ એક મિત્રને … Read more