અમદાવાદ: રિમાન્ડમાં કફીલ અહેમદે PSIની રિવોલ્વર પર ઝૂંટવી ફરારનો પ્રયાસ, રિવરફ્રન્ટ રોડ પર પોલીસે પગમાં ગોળી મારી કાબૂમાં લીધો

રાહુલ ગાંધીએ મહારેલી મુલતવી

કફીલ અહેમદે PSIની રિવોલ્વર પર ઝૂંટવી ફરારનો પ્રયાસ અહમદાબાદમાં રૂ. 25 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી કફીલ અહેમદે રિમાન્ડ દરમ્યાન કસ્ટડીમાંથી ફરાર થવાનો પ્રયાસ કર્યો. અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડેલા અને રિમાન્ડ પર રહેલા કફીલ પર રિવરફ્રન્ટ રોડ પર PSIની સર્વિસ રિવોલ્વર પર ઝૂંટવી ફરાર કરવાનો પ્રયાસ થતાં PSIએ પગમાં … Read more