અમદાવાદ: બોપલ-શેલા રોડ પર PSIની પત્ની ચેઇન સ્નેચિંગનો ભોગ, આરોપીઓ 1,75,000 રૂપિયાની સોનાની ચેઇન લઇ ફરાર
બોપલ-શેલા રોડ પર PSIની પત્ની ચેઇન સ્નેચિંગનો ભોગ અમદાવાદના બોપલ-શેલા વિસ્તારમાં ગત 22 ઓક્ટોબર સાંજે PSIની પત્નીના ગળામાંથી અંદાજે 1,75,000 રૂપિયાની સોનાની ચેઇન ઝૂંટવી લેવાઈ ગઇ. ઘટનાક્રમ દરમ્યાન તેઓ પોતાના 11 વર્ષીય દીકરને ટ્યુશનથી લઈ ઘરે લાવી રહ્યા હતા અને કાપડિયા સ્કૂલ તથા નિત્યશાંતિભવન વચ્ચે ઘટનાનો ભોગ બન્યા. ઘટનાક્રમ પોલીસને મળેલ વિગતો અનુસાર, ઘટના 22 … Read more