ભારતમાં પહેલીવાર ડેન્ગ્યૂ વેક્સિનેશન ડ્રાઇવ શરૂ — બે ડોઝ 3 મહિનાના વિરામ પર આપવાથી 80% સુધી સુરક્ષાનો દાવો
ભારતમાં ડેન્ગ્યૂ વેક્સિનેશન ડ્રાઇવ શરૂ 19 ઓક્ટોબર 2022, GS ટીમ: તમિલનાડુના તેનકાસી જિલ્લાના કડયનલ્લુર ખાતે ભારતમાં પ્રથમ ડેન્ગ્યૂ વેક્સિનેશન ડ્રાઇવ પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થઈ ગયું છે. સ્વાસ્થ્ય મંત્રી કે.જી. અરુણરાજે જણાવ્યું કે વેક્સિન બે ડોઝમાં અપાશે અને ડોઝ વચ્ચે 3 મહિનાના અંતરે આપવાથી અંદાજે 80% સુધી સુરક્ષા મળી શકે છે. Qdenga વેક્સિન વિશે જાપાની … Read more