સુપ્રીમ કોર્ટે કહ્યું- અટકાયત બાદ 24 કલાકમાં રજૂ કરવા જરૂરી: વિલંબ થાય તો વ્યક્તિને છોડવી પડશે; 5 સવાલ અને જવાબોમાં જાણો બધું જ
સુપ્રીમ કોર્ટે કસ્ટડીમાં રજૂ કરવાની સમયમર્યાદા સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે કોઈ વ્યક્તિને કસ્ટડીમાં લેતાં જ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની 24 કલાકની સમયમર્યાદા શરૂ થઈ જાય છે. કોર્ટનું કહેવું હતું કે તપાસ એજન્સીઓ કસ્ટડીમાં લઈને બાદમાં ઔપચારિક રીતે ધરપકડ નોંધવાની પ્રથા અપનાવી શકશે નહીં અને જો વિલંબ થાય તો વ્યક્તિને છોડવી પડશે. સુપ્રીમ કોર્ટનો … Read more