કાલુપુરમાં આસપાસ 30 ફટાકડાની દુકાન સીલ; દુકાનદારોને 3 દિવસમાં પરવાનગીના પુરાવા રજૂ કરવાની નોટિસ

કાલુપુરમાં ફટાકડાની દુકાન સીલ

કાલુપુરમાં ફટાકડાની દુકાન સીલ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે આશરે 30 ફટાકડાની દુકાનો સીલ કરી છે. વસ્ત્રાલમાં બનેલા બ્લાસ્ટના પગલે પહેલા કરવામાં આવેલી તપાસ અને કાર્યવાહી હોવા છતાં અહીં ફરીથી ગેરકાયદેસર રીતે ફટાકડાની દુકાનો ચાલતી હોવાની જાણકારી મળતા કાર્યવાહી કરવામાં આવી હતી. Seal કરાયેલી દુકાનોના સંચાલકોને BU, ફાયર, પોલીસ અને એક્સપ્લોઝિવ સંબંધિત પરવાનગીના પુરાવા … Read more