માર્ગ પર ખાડો ખોદી બેરીકાડ મૂકવાનું કોર્પોરેશન ભૂલી ગયું !

માર્ગ પર ખાડો

માર્ગ પર ખાડો ખોદી બેરીકાડ મૂકવાનું કોર્પોરેશન ભૂલી ગયું મકરપુરામાં શ્રી સ્વામી વિવેકાનંદ શાળા અને ESI હોસ્પિટલની પાસે મુખ્ય માર્ગ પર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. સુરક્ષા બેરીકેડ ના હોવાને લીધે અકસ્માતનો ભય વધ્યો હોવાનું બતાવવામાં આવ્યું છે. બાળકો અને રસ્તા પરથી પસાર થતા લોકોને આવનાર જોખમને ધ્યાનમાં રાખીને શાળાના … Read more