ગાંધીનગર કોર્પોરેશનમાં ઈજનેરોનો ખેલ, રસ્તો-શેડ બનાવ્યા વિના AI જનરેટેડ ફોટા મૂકી દેવાનું કૌભાંડ

યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો

ગાંધીનગર કોર્પોરેશનમાં કૌભાંડનો પર્દાફાશ ગાંધીનગર મહાનગરપાલિકાની ઇજનેરી શાખામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવટી ફોટોગ્રાફ્સ અને સર્ટિફિકેટ તૈયાર કરીને વોર્ડ નંબર 11માં વગર કામ કર્યા બિલ મંજૂર કરાવવા સંબંધી કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક તપાસમાં મ્યુનિસિપલ કમિશનરે જવાબદાર ઇજનેરોની સામૂહિક બદલીના આદેશ આપ્યા છે અને વિધવત તપાસ ચાલુ છે. તપાસની વિગતો કેસની જાણકારી તપાસ દરમિયાન વોર્ડ … Read more