વડોદરા: વોર્ડ-4માં ગેરકાયદેસર પાણીના જોડાણો સામે કોર્પોરેશનની કાર્યવાહી
વડોદરા: ગેરકાયદેસર પાણીના જોડાણો સામે કાર્યવાહી વડોદરા, 18 નવેમ્બર 2026: શહેરના વોર્ડ-4માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર પાણીના જોડાણો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ખોડિયારનગર વિસ્તારમાં ભાથુજીનગરથી ગોવિંદનગર સુધી કોર્પોરેશનની ટીમે JCBની મદદથી ગોડાઉનોના ગેરકાયદેસર જોડાણો કાપ્યા હતા અને સ્થળ પર જ ખોદકામ કરીને તપાસ કરી છે. આ કાર્યવાહી સ્થાનિક કોર્પોરેટર અને રહીશોની ફરિયાદોના આધારે નાયબ … Read more