સાવલી ખાતેની બે કંપનીઓ સામે ક્લોઝર કાર્યવાહી કરાઈ

સાવલી કંપનીઓ ક્લોઝર કાર્યવાહી

સાવલીમાં કંપનીઓ સામે ક્લોઝર કાર્યવાહી સાવલીના જૂના સમલાયા ગામની મિની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે (GPCB) કડક કાર્યવાહી કરી છે. મિરેકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કપિલા હેચરીઝ સામે બંધ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને એક અન્યો કંપની જિયો ક્લીનરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. GPCBની ટીમે પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલના … Read more