વડોદરાના અનગઢ, રણોલી અને બાજવા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ: આંદોલનની ચીમકી

પુષ્ટિ સર્કલ

વડોદરાના બ્રિજ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ વડોદરા: વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા અનગઢ, રણોલી અને બાજવા બ્રિજ પર લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાને કારણે વાહનચાલકો અને સ્થાનિકોની સલામતી જોખમમાં પડી છે. હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે દીકરીઓ અને મહિલાઓની રાત્રી દરમિયાન અવરજવર વધારે હોવાથી અંધારામાંથી પસાર થવું ભયજનક બની રહ્યું છે. સામાજિક … Read more

અમદાવાદમાં AMC હોલ-બુકિંગ માટે કંકોત્રી હટાવી, ડેકોરેશન પેકેજ અને સ્ટ્રીટ લાઇટ સમયપત્રક અંગે પણ નિર્ણયો

દિલ્હીમાં હવા ઝેરી

AMC હોલ-બુકિંગ માટે કંકોત્રી હટાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ હોલ અને પાર્ટી પ્લોટ બુકિંગ માટે લગ્નનું આમંત્રણ કાર્ડ (કંકોત્રી) રજૂ કરવાનું જરૂરીકરણ હટાવવાની મંજૂરી આપી છે. હવે હોલ બુક કરવા માટે કન્યા, વરરાજા અને તેમના માતા-પિતાના આધારકાર્ડ પૂરતા માનવામાં આવ્યા છે. આ નિર્ણય ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો અને નાગરિકોને … Read more