દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલા વિવાદ: ચાર ગીતો ગાવા પર પ્રતિબંધની માંગ

ગુજરાત બુલેટ ટ્રેન 2027

દિલજીત દોસાંજના કોન્સર્ટ વિવાદ અમદાવાદમાં 21 નવેમ્બરે યોજાનાર દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU)એ અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે કોન્સર્ટ દરમિયાન દારૂ, નશીલા પદાર્થો અને હથિયારોને પ્રોત્સાહન આપતા ગીતો ગાવામાં ન આવે. પત્રમાં ચાર વિશિષ્ટ ગીતોના નામો ઉલ્લેખવામાં આવ્યા છે અને બાળકોની પ્રવેશપરમીટ, … Read more