સુરતમાં સમાધાનના બહાને બોલાવી 28 વર્ષીય યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
સુરતમાં યુવકની હત્યા સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં નવા વર્ષની રાત્રે ફટાકડા ફોડવા અને મોટરસાઈકલ ચલાવવા બાબતે થયેલી તકરારના મુદ્દે સમાધાનના બહાને બોલાવીને એક 28 વર્ષીય યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોક ફેલાયો છે. ઘટનાની વિગતો મુજબ, આરોપીઓએ સમાધાન અને માફી મગાડવા બહાના કરતા યુવકને બોલાવી … Read more