સમાચાર ન છાપવા ₹51,000 ની લાંચ લેતા પત્રકારને ACBએ રંગેહાથ દબોચ્યો
પત્રકારને ACBએ રંગેહાથ દબોચ્યો નવસારી શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક પત્રકારને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપ છે કે પત્રકારે સરકાર મંજૂર કરાયેલા કામોમાં ભ્રષ્ટાચાર અંગેના સમાચાર ન છાપવાના બદલામાં અને આરટીઆઈ બાબતે ‘સાછવી લેવાના’ અવેજ પર ફરિયાદી પાસેથી ₹51,000ની લાંચની માંગ કરી હતી. એ.સી.બી.ની ટીમે ફરિયાદીના સંપર્ક બાદ સ્થાનો પરsting ગોઠવીને રકમ … Read more