સુરત-નવસારી વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો; C-4 કોચનો બાહ્ય કાચ તૂટી ગયો, મુસાફરોમાં ખળભળાટ
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર સુરત અને નવસારી વચ્ચે સચિન રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાથી C-4 કોચની બાહ્ય બારીનો કાચ તૂટી ગયો, પરંતુ સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સે (RPF) અને રેલવે તંત્રએ ઘટના અંગે ગુનો નોંધાવી તપાસ શરૂ … Read more