વલસાડ-વડનગર એક્સપ્રેસને અંકલેશ્વર અને બાંદ્રા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસને નવસારીમાં પ્રાયોગિક સ્ટોપેજ મંજૂર

પીરાણા ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી બાળકી

અંકલેશ્વર અને નવસારીમાં ટ્રેન સ્ટોપેજ રેલવે બોર્ડે ગુજરાતના મુસાફરોની સગવડના માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વલસાડ-વડનગર એક્સપ્રેસ (20959/20960) ને પ્રાયોગિક ધોરણે અંકલેશ્વર સ્ટેશન પર અને બાંદ્રા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસ (22933/22934) ને પ્રાયોગિક ધોરણે નવસારી સ્ટેશન પર સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યો છે. આ ફેરફારથી અંકલેશ્વર અને નવસારીના પ્રવાસીઓને સીધો લાભ મળશે. સ્ટોપેજ કયા ટ્રેનોને અપાયો? રેલવે બોર્ડે … Read more