વડોદરામાં આગની બે ઘટના: ગોત્રીમાં સાડીની દુકાનમાં આગ લાગતા નાસભાગ, અકોટાના ફ્લેટમાં આગ લાગતાં ત્રણનું રેસ્ક્યુ
વડોદરામાં આગની બે ઘટના વડોદરામાં જુદા જુદા વિસ્તારમાં બે આગના બનાવો થયા જેમા ફાયર બ્રિગેડે કુલ 3 લોકોને રેસ્ક્યુ કર્યા. અકોટાના સૃષ્ટિ ફ્લેટ્સમાં રાત્રે એક ફ્લેટની એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને ગોત્રી વિસ્તારમાં આજે સવારે સાડીની દુકાનમાં આગ લાગી હતી. અકોટા: સૃષ્ટિ ફ્લેટ્સમાં આગ અકોટા વિસ્તારમાં આવેલા સૃષ્ટિ ફ્લેટ્સમાં રાત્રે એક … Read more