પ્રોવિઝન સ્ટોરની બહાર મૂકેલો સામાન સળગાવી ફરાર, બાપોદ પોલીસે 2 અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરી

ફટાકડા ફોડવા હુમલો

પ્રોવિઝન સ્ટોરની આગની ઘટના સયાજી ટાઉનશિપ રોડ પર આવેલા પ્રોવિઝન સ્ટોરની બહાર મુકેલા સામાન પર જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્ટોરના માલિક તરુણભાઇ અશોકભાઇ સોલંકીએ બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઘટનામાં સંડોવાયેલા 2 અજાણ્યા આરોપીઓની શોધખોળ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ તેજ કરી … Read more