બાપોદની દુકાનમાંથી ચોરાયેલા 8.28 કરોડના સોનાનો ભેદ ખૂલ્યો, દુકાનદારે જ ગેંગ બનાવી ખેલ પાડ્યો: સાત પકડાયા
બાપોદની દુકાનમાંથી ચોરાયેલા સોનાનો ભેદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વાઘોડિયા રોડ પર આવેલી શ્રી અંબિકા જ્વેલર્સમાંથી રૂ. 8.28 કરોડના દાગીનાની ઉઠાંતરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસની તપાસ અનુસાર દુકાનદાર ભાવિક દિપેશકુમારે જ ગેંગ બનાવીને આ ઘટના ઘડી છે. તપાસમાં ભાવિક સહિત સાત આરોપીઓને ધરપકડ કરી પોસ્ટ મોડે તેઓ પાસેથી રૂ. 3.11 કરોડ મૂલ્યના 2 કિલો 376 ગ્રામ … Read more