સયાજીગંજમાં વિશ્વામિત્રી નદીમાં કુદી પડેલા યુવકનું ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી બચાવ્યું
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આજે સવારે એક યુવકે વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી હતી. મહાકાળી નગર નજીક નદીમાં પડેલા યુવકે નદીની ભીતર વહી જવાને બદલે નજીકના પથ્થર પર ચડી ગયો હતો, ત્યારે ત્યાં લોકોનો ટોળો એકઠો થઇ ગયો. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ કામગીરી રેસ્ક્યુ કામગીરી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની દાંડિયા બજાર ટીમ ઘટનાસ્થળે પહોંચીને આડી સીડી મૂકીને … Read more