શંકાસ્પદ ડેન્ગ્યૂના કેસો વધતા ફોગિંગ અને સફાઈની માગ
ડેન્ગ્યૂના કેસો વધતા ફોગિંગ અને સફાઈની માગ દક્ષિણ ઝોનના વોર્ડ નંબર 18ની ઓફિસે આજે કાઉન્સિલર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સમન્વય બેઠક યોજાઇ. બેઠકમાં ડેન્ગ્યૂના શંકાસ્પદ કેસો વધતા ફોગિંગની કામગીરી વધારવાની અને નિયમિત સફાઈ કરાવવાની માંગ રજૂ કરવામાં આવી. બેઠકમાં રજૂ થયેલી મુખ્ય માંગો સત્તાપ્રક્ષના કાઉન્સિલરોએ અધિકારીઓને જણાવ્યું કે જન્મ‑મરણ અને લગ્નના પ્રમાણપત્રોની અરજીઓનું વહેલું … Read more