ગેંડાસર્કલ પાસેના એપાર્ટમેન્ટમાં આગ લાગતાં બાથરુમમાં પુરાયેલા યુવતી સહિત ચારનું દિલધડક રેસ્ક્યૂ
ગેંડાસર્કલ એપાર્ટમેન્ટમાં આગ 15 ઓક્ટોબર 2026 — વડોદરાની ગેંડા સર્કલ પાસે આવેલા લીયો એપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રિક મીટરોમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. આ આગના કારણે ઉપરના માળે ચાર લોકો ફસાયા હતા, જેમાં એક અસ્થમા પીડિત યુવતી પણ સામેલ હતી. ધુમાડાથી બચવા માટે તેઓ બાથરૂમમાં છુપાયા હતા. વડીવાડી ફાયર બ્રિગેડે સ્થળે પહોંચીને તેમને ઓક્સિજન માસ્ક પહેરાવી સુરક્ષિત રીતે … Read more