સંજયનગરમાં વિશ્વામિત્રી કાંસની જમીન પર સાંઈ રુચિ અને ડીએમસી ઇન્ફ્રા સ્કીમ સંચાલકો દ્વારા દબાણનો યુથ કોંગ્રેસે આક્ષેપ
સંજયનગરમાં દબાણનો આક્ષેપ વડોદરાના વોર્ડ નંબર 6 માં આવેલા સંજયનગર વિસ્તારમાં વિશ્વામિત્રી કાંસની જમીન પર સાંઈ રુચિ અને ડીએમસી ઇન્ફ્રા સ્કીમના સંચાલકો દ્વારા કથિત દબાણ કરવાનો યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. યુથ કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અધિકારીને લેખિત રજૂઆત કરી છે અને સ્થળ તપાસ તથા તાકીદી કાર્યવાહી કરવાની માંગ કરી છે. રજુઆતમાં મૂકાયેલા મુદ્દા … Read more