ફતેગંજ બ્રિજ પર ઓઇલ ઢોળાતા ટુ-વ્હીલરો સ્લીપ થયા; છાણી ટીપી-13ની ટીમે માર્ગ સાફ કર્યો
બારોડા — ગઈકાલે રાત્રે ફતેગંજ બ્રિજ પર કોઈ વાહનમાંથી ઓઇલ રસ્તા પર ઢોળાયું હતું. પરિણામે ત્યાંથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થયા અને કેટલાકની ઈજા થઇ હતી. ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી ઘટનાની જાણ થતા છાણી ટીપી-13 ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તે સ્થળે રહેલો ઓઇલ સાફ કર્યું. ટીમે માર્ગને સુરક્ષિત બનાવવા માટે … Read more