વડોદરા: બાજવા ગામની યોગેશ્વર સોસાયટીમાં શોર્ટસર્કિટથી આગ, ફાયર બ્રિગેડ મોડી પહોંચી
બાજવા ગામની યોગેશ્વર સોસાયટીમાં આગ વડોદરાના બાજવા ગામની યોગેશ્વર સોસાયટીમાં શોર્ટસર્કિટના કારણે મકાનમાં આગ લાગી. ઘટના સવારના 10 વાગ્યે બનતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો અને લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરવા પ્રયાસ કર્યો. ફાયર બ્રિગેડ બપોરે 1 વાગ્યે સ્થળ પર પહોંચતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ઘટનાની વિગત મુજબ, સોસાયટીમાં રહેતા પરિવાર સવારે દવાખાને જતા વખતે મકાનમાં … Read more